મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નર્મદા અને સુરત જિલ્લામાં ભારે વરસાદથી કરજણ નદી બે કાંઠે, ડેમ ૮૦ ટકા ભરાતા એલર્ટ જારી કરાયો

નર્મદાના દેડિયાપાડા અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુક

તસવીર: gstv

નર્મદાના દેડિયાપાડા અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ભારે વરસાદને કારણે કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થવાથી કરજણ ડેમની જળ સપાટીમાં મોટો વધારો નોંધાયો છે. ડેમની સપાટી ૧૧૧ પોઈન્ટ ૪૧ મીટર પહોંચી છે, જેના પગલે ડેમ ૮૦ ટકા ભરાઈ ગયો છે અને તંત્ર દ્વારા એલર્ટ સ્ટેજ જાહેર કરાયું છે. નદીના વધતા પ્રવાહ અને ડેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષિત અંતર જાળવવા સૂચના અપાઈ છે.

આ સમાચાર શેર કરો