મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અમદાવાદમાં કરાર આધારિત કર્મચારીએ માંગી 20 હજારની લાંચ, ACBએ કરી ધરપકડ

Ahmedabad News અમદાવાદ ACBની ટીમે ફરી લાંચિયા કર્મચારીની ધરપકડ કરી છે. લાલ દરવાજા સ્થિત દસ્ક્રોઇ

Ahmedabad News અમદાવાદ ACBની ટીમે ફરી લાંચિયા કર્મચારીની ધરપકડ કરી છે. લાલ દરવાજા સ્થિત દસ્ક્રોઇ તાલુકા પંચાયત કચેરીમાં કરાર આધારિત કર્મચારી વસીમ અકરમ પટેલે ફરિયાદી પાસે જમીનના બોજામુક્તિ અંગેના સર્ટી વગર દસ્તાવેજનું કામ કરી આપવા બાબતે રૂપિયા 20 હજારની લાંચ માંગી હતી, જેમાંથી ફરિયાદીએ 10 હજાર ચૂકવી દીધા હતા..જ્યારે બાકી 10 હજાર ની માંગણી કરતા 8 હજાર આપવાનું નક્કી થયુ હતું....જે અંગે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા ACBની ટીમે છટકુ ગોઠવી આરોપીને રંગે હાથ રૂપિયા 8 હજારની લાંચ લેતાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો