મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં ચૂંટણીનો ધમધમાટ

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. વાર્ષિક રૂ. ૧,૨૦૫ કરોડનું બજેટ ધરાવતા મ્યુનિસ

તસવીર: gstv

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. વાર્ષિક રૂ. ૧,૨૦૫ કરોડનું બજેટ ધરાવતા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન, વાઇસ ચેરમેન અને ૧૨ સભ્યોની નિમણૂક માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 10 ઓગસ્ટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે અને 17 ઓગસ્ટે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. જ્યારે 25 ઓગસ્ટે ચૂંટણી પ્રક્રિયા યોજાશે.

આ સમાચાર શેર કરો