મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના ચાંદલોડિયાના ગરનાળામાં હજુ પાણી યથાવત, વાહનચાલકો પરેશાન

અમદાવાદમાં ભારે વરસાદને પાંચ દિવસ થઈ ગયા છે..પરંતુ હજુ પણ ચાંદલોડિયાનું ગરનાળું પાણીમા

તસવીર: gstv

અમદાવાદમાં ભારે વરસાદને પાંચ દિવસ થઈ ગયા છે..પરંતુ હજુ પણ ચાંદલોડિયાનું ગરનાળું પાણીમાં ગરકાવ છે..જેને કારણે વાહનચાલકોએ મહામુસીબતે અવર જવર કરવા મજબૂર થવું પડે છે..પાંચ દિવસ પહેલા પડેલા ભારે વરસાદથ ચાંદલોડિયાનું ગરનાળું સંપૂર્ણ ભરાઈ ગયુ હતુ...10 ફૂટનું ગરનાળું પજાણે કે પાણીમાં ગરકાવ થયુ હતુ..અને પાંચ દિવસ બાદ પણ ગરનાળામાં પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો પરેશાન છે..તેમજ આસપાસની સોસાયટીના રહીશોને પણ હાલાકી વેઠવી પડે છે..

આ સમાચાર શેર કરો