મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ : રિવરફ્રન્ટ રોડ પર મસમોટો ભુવો પડતા વાહનચાલકો પરેશાન

અમદાવાદ શહેરમાં ભુવા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. રિવરફ્રન્ટથી ઉસ્માનપુરા તરફ

તસવીર: gstv

અમદાવાદ શહેરમાં ભુવા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. રિવરફ્રન્ટથી ઉસ્માનપુરા તરફ જતા મુખ્ય માર્ગ પર મસમોટો ભુવો પડતાં તંત્રની બેદરકારી ખુલ્લી પડી છે. રસ્તા પર અચાનક ગાબડું પડવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઘટના બાદ AMC દ્વારા બેરિકેટિંગ કરીને સુરક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે..

આ સમાચાર શેર કરો