મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના ગોમતીપુરમાં અસામાજિક તત્વોનો આતંક, મોડી રાત્રે મારામારીનો વીડિયો વાયરલ

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી અસામાજિક તત્વોનો આતં

તસવીર: gstv

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, ચાર જેટલા વ્યક્તિઓ ભેગા મળીને એક વ્યક્તિને નિર્દયતાથી માર મારતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે... વાયરલ થયેલા આ સીસીટીવી ફૂટેજ અને સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને ગોમતીપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી હુમલો કરનાર તમામ શખ્સોને શોધીને કાયદેસરની કડક કાર્યવાહી કરી શકાય.

આ સમાચાર શેર કરો