VIDEO: અમદાવાદમાં રસ્તા બિસ્માર: ખાડાથી વાહનચાલકો પરેશાન, વિપક્ષે તંત્રની ટીકા કરી
અમદાવાદમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે....નાના

અમદાવાદમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે....નાના-મોટા ખાડાને કારણે વાહનચાલકો પરેશાન છે.... વિપક્ષે રોડ કામગીરીને લઈને તંત્રની ટીકા કરી છે. વિપક્ષનું કહેવું છે કે રોડ નિર્માણ વખતે ગુણવત્તાની કાળજી રાખવામાં આવે તો ચોમાસામાં આવી સ્થિતિ સર્જાય નહીં. શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂવા પડવા અને ખાડાની સમસ્યા જોવા મળે છે. આ સમસ્યા નિવારવા માટે તંત્ર દ્વારા ચોક્કસ કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.




