મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ / લગ્નના જમણવારમાં વરપક્ષનો કન્યાપક્ષ પર હુમલો, કન્યાના પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત

અમદાવાદના કુબેરનગરમાં લગ્નના જમણવારમાં વાનગી પીરસવા મુદ્દે ઉશ્કેરાયેલા વરપક્ષે કન્યાપક્ષ પ

તસવીર: GSTV

અમદાવાદના કુબેરનગરમાં લગ્નના જમણવારમાં વાનગી પીરસવા મુદ્દે ઉશ્કેરાયેલા વરપક્ષે કન્યાપક્ષ પર હુમલો કર્યો હતો. વરઘોડા બાદ શરૂ થયેલા જમણવારમાં વરરાજા અને કન્યાના ભાઈ વચ્ચે વિવાદ વકરતાં વરપક્ષે તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો. કન્યાપક્ષના લોકોએ પણ રસોડાના સાધનોથી વળતો જવાબ આપ્યો. આ ઘટનામાં કન્યાના પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મેઘાણીનગર પોલીસે બંને પક્ષ તરફ ફરિયાદ નોંધાવવામાં આવી છે. વરરાજા અને તેના ભાઈની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ CCTVના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો