VIDEO: ચૂંટણી પરિણામો બાદ મુમતાઝ પટેલે કહ્યું - કોંગ્રેસે ગ્રાઉન્ડ લેવલ પર મહેનતની જરૂર, આપ પર કર્યા આકરા પ્રહાર
જરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026ના પરિણામો જાહેર થયા બાદ કોંગ્ર
જરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026ના પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે પક્ષના દેખાવ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે ભાજપની જીતને સ્વીકારતા જણાવ્યું કે, કોંગ્રેસે ગ્રાઉન્ડ લેવલ પર વધુ મહેનત કરવાની જરૂર છે. સાથે જે તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે, હજુ પણ ભાજપ બાદ બીજા નંબરની પાર્ટી કોંગ્રેસ જ છે.અને તેમણે કોંગ્રેસની અંદરના ડખાને લઈને પણ સ્પષ્ટ વાત કહી હતી.


