VIDEO: રાજકોટમાં 5 કિમી લાંબા ટ્રાફિક જામનો આકાશી નજારો, અનેક લોકો ફસાયા

રાજકોટ-જેતપુર હાઇવે પર 4થી 5 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા હજારો વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પાર

રાજકોટ-જેતપુર હાઇવે પર 4થી 5 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા હજારો વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પારડી ગામથી રાજકોટ તરફ તેમજ રાજકોટથી ગામ તરફ જતા વાહનો કલાકો સુધી અટવાયા હતા. છેલ્લા અઢી વર્ષથી હાઈ-વેને ફોર-લેન કરવાની કામગીરી ચાલી રહી છે. 28 બ્રિજમાંથી માત્ર 5 બ્રિજ જ કાર્યરત થયા છે, જ્યારે 15 બ્રિજનું કામ હજી ચાલુ છે. આ કામ આગામી દોઢ વર્ષ સુધી ચાલે તેવી શક્યતા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત