મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સલાયામાં ભેળસેળયુક્ત ઘી જપ્ત, મહિલાને પકડી જથ્થાનો સ્થળ પર જ કરાયો નાશ

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના સલાયામાં પાંજરાપોળ ગેટ પાસે SOG અને ફૂડ વિભાગે સ

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના સલાયામાં પાંજરાપોળ ગેટ પાસે SOG અને ફૂડ વિભાગે સંયુક્ત દરોડો પાડીને ભેળસેળયુક્ત બનાવટી ઘીનો પર્દાફાશ કર્યો છે. માનવ સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી કેમિકલ મિશ્રિત નકલી દેશી ઘી વેચતી મયાબેન બુધાભાઈ વકાતર નામની મહિલાને ઝડપી લેવામાં આવી છે. ખાનગી બાતમીના આધારે કરાયેલી આ કાર્યવાહીમાં આશરે રૂપિયા 2 હજાર ૭00ની કિંમતનો 9 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી સેમ્પલ લઈ સ્થળ પર જ તેનો નાશ કરાયો છે. 

આ સમાચાર શેર કરો