VIDEO: અભિનેતા શાહરૂખ ખાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં થયો સામેલ
અભિનેતા શાહરૂખ ખાન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમના પુત્ર અનંત અંબાણી

અભિનેતા શાહરૂખ ખાન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમના પુત્ર અનંત અંબાણી સાથે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા.




