VIDEO: આરોપીનું એન્કાઉન્ટર થતા પોલીસની કામગીરીને આવકાર
વાસદમાં સાડા ચાર વર્ષની માસૂમ બાળકીના ગુનેગારનું એન્કાઉન્ટર કરાયુ છે ત્યારે પોલીસની આ કામગીરીને

વાસદમાં સાડા ચાર વર્ષની માસૂમ બાળકીના ગુનેગારનું એન્કાઉન્ટર કરાયુ છે ત્યારે પોલીસની આ કામગીરીને બિરદાવવામાં આવી રહી છે. આણંદ અને વડોદરા રેલવે પોલીસ સહીતની પોલીસ ટીમો દ્વારા જે રીતે કામગીરી કરાઈ તેને લઇને સાંસદ અને સ્થાનિકોએ આવકારી છે. સ્થાનિકોનું માનવુ છે કે બાળકીના પરિવારજનોને ન્યાય મળ્યો છે.. આવા ગુનેગારોને જેલમાં રાખવો એના કરતા તુરત જ તેમનું એન્કાઉન્ટર કરી ન્યાય મળવો જ જોઈએ



