મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : Ahmedabad કલગી ચાર રસ્તા પાસે નશામાં ધૂત જીપ ચાલકે ઇકોને ફંગોળી, કાર પલટી જતાં 3 ઘાયલ

અમદાવાદના કલગી ચાર રસ્તા પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જીપ કારચાલકે ક

તસવીર: gstv

અમદાવાદના કલગી ચાર રસ્તા પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જીપ કારચાલકે કાબૂ ગુમાવતા ઇકો કાર સાથે ટક્કર મારી, જેના કારણે ઇકો કાર પલટી ગઈ. અકસ્માતમાં ઇકોમાં બેઠેલા બે થી ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ જીપ કારચાલક નશાની હાલતમાં હતો. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ સમાચાર શેર કરો