મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ખેરાલુ સિદ્ધપુર હાઈવે પર ડમ્પર અને કારનો ભીષણ અકસ્માત, કારચાલક સહિત 2ના મોત

Mehsana News : મહેસાણાના ખેરાલુ સિદ્ધપુર હાઈવે પર અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. મલેકપુર ગામ પ

Mehsana News : મહેસાણાના ખેરાલુ સિદ્ધપુર હાઈવે પર અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. મલેકપુર ગામ પાસે ડમ્પરે ટકકર મારતા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર 100 મીટર દૂર સુધી પલટી મારી હતી. જેમાં કારચાલક સહિત બે વ્યક્તિઓના મોત થયા છે. મૃતક મલેકપુર અને વલાસણા ગામના વતની છે.

આ સમાચાર શેર કરો