મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધંધુકા-ફેદરા રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત, એકનું ઘટનાસ્થળે જ મોત

ધંધુકા ફેદરા રોડ પર હરિપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. લક્ઝરી ડિફે

ધંધુકા ફેદરા રોડ પર હરિપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. લક્ઝરી ડિફેન્ડર કાર અને બાઇક વચ્ચેની અથડામણમાં કારના ચાલકે બાઇક સવારને ઉછાળી દીધો હતો. જેમાં બાઇક ચાલક વજેસંગભાઈ ભુંભાણીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના બોનેટમાં બાઇક ફસાઈ ગઈ હતી. અકસ્માત સમયે ડિફેન્ડર કારમાં સાળંગપુરથી સુરત પરત ફરતા પતિ પત્ની સવાર હતા. ધંધુકા પોલીસે ઘટનાને લઈ તપાસ શરૂ કરી છે. 

આ સમાચાર શેર કરો