Video: વડોદરામાં શૈત્રણિક સત્ર શરૂ થતાં જ વર્ધીઓએ ફીમાં વધારો કરતા વાલીઓ પરેશાન
વડોદરામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે સ્કૂલ વર
વડોદરામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે સ્કૂલ વર્ધીઓએ ફીમાં વધારો કરતા વાલીઓ પરેશાન થઈ ગયા છે. વાલીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્કૂલવાન અને રિક્ષાચાલકોએ ભાડામાં વધારો કરતા વાલીઓ પરેશાન થઈ રહ્યા છે. સ્કૂલ યુનિફોર્મ, પુસ્તકો સહિત તમામમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે.




