Video: સુરતમાં કચરા કૌભાંડ બાબતે સામાન્ય સભા પહેલા આપ નેતાઓનો વિરોધ, મેયરનો કર્યો ઘેરાવ

સુરતમાં કચરા કૌભાંડ બાબતે વિપક્ષ આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં સામાન્ય સભા

સુરતમાં કચરા કૌભાંડ બાબતે વિપક્ષ આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં સામાન્ય સભા પહેલા વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ મુદ્દે આપના કાર્યકરોએ મેયરનો ઘેરાવ કર્યો હતો. શહેર પ્રમુખ સહિત કોર્પોરેટરો દ્વારા મનપા પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. વિરોધના પગલે SMC ના માર્શલો દ્વારા મેયરને પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું. "કચરા કૌભાંડ બંધ કરો, હજુ કેટલું કોભાંડ કરશો" ના નારા આપ નેતાઓએ લગાવી મેયરને ધક્કે ચઢાવ્યા હતા. સમગ્ર ઘટનાનો વિડિયો પણ સામે આવ્યો છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત