મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ટાઈ થતાં AAPને 'હોર્સ ટ્રેડિંગ'નો ડર, જીતેલા ઉમેદવારોને પરબધામ ખસેડાયા

જૂનાગઢ તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણીમાં પરિણામો આવ્યા છે, પણ ભાજપ અને આપમાં ટાઈ પડી છે. જૂનાગઢ તા

જૂનાગઢ તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણીમાં પરિણામો આવ્યા છે, પણ ભાજપ અને આપમાં ટાઈ પડી છે. જૂનાગઢ તાલુકા પંચાયતની કુલ 18 બેઠક છે. જેમાં ભાજપ અને આપને 9-9 બેઠકો મળી છે. ત્યારે આપના ઉમેદવારો ફૂટી ના જાય તે માટે આપના તમામ 9 સભ્યોને પરબધામ ખસેડાયા છે અને તેમની સાથે આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ હાજર છે. પરબધામમાં તમામ ઉમેદવારોને સોગંધ લેવડાવ્યા કે તેઓ કોઈ તોડજોડમાં પડશે નહીં. 

આ સમાચાર શેર કરો