VIDEO: ધોરાજીમાં ધોકા ઉછળ્યા, પોલીસ ચોકીની નજીક જ જાહેરમાં લુખ્ખા તત્ત્વોએ યુવકને ઢોર માર માર્યો
રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ફરી કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ લાગી રહ
રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ફરી કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ લાગી રહ્યુ છે. ધોરાજીમાં સિટી પોલીસ સ્ટેશન નજીકનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે. જેમાં અસામાજિક તત્વો જાહેરમાં લાકડી અને ધોકા વડે એક યુવકને ઢોર માર મારી રહ્યા છે. પોલીસ સ્ટેશન નજીક જાહેરમાં મારામારીનો વિડિયો વાયરલ થતાં સ્થાનિક પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉઠ્યા છે. ત્યારે હવે આ મામલે ક્યારે અને કઈ રીતે કામગીરી કરવામા આવશે તે તો જોવું રહ્યું.
અસામાજિક તત્ત્વોને પોલીસનો કોઈ ખોફ જ રહ્યો નથી. થોડા દિવસ પહેલા લુખ્ખા તત્ત્વોએ અમદાવાદમાં પોલીસ સામે ખરાબ વર્તન કર્યું હતું.




