VIDEO: છોટાઉદેપુરમાં બ્રિજ ધરાશાયી થતાં અનોખો વિરોધ પ્રદર્શન યોજાયો
છોટાઉદેપુરનો સિદોહ પુલ ધરાશાયી થતા અનોખો વિરોધ કરવામાં આવ્યો. 13 દિવસ અગાઉ ભારજ નદીમાં પ
છોટાઉદેપુરનો સિદોહ પુલ ધરાશાયી થતા અનોખો વિરોધ કરવામાં આવ્યો. 13 દિવસ અગાઉ ભારજ નદીમાં પાણી આવતા બ્રિજ ધરાશાયી થયો હતો. બ્રિજ ધરાશાઈ થતા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા બ્રિજનું બારમું તેરમું કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા. બ્રિજના ફોટા પર હાર ચઢાવી ભજન અને રામ ધૂન ગાઈને વિરોધ નોંધાવ્યો હતો.




