VIDEO: ઇડરના ગુજારવા ગામમાં યુવતીની છેડતી મામલે બે જુથો વચ્ચે થયો પથ્થરમારો
સાબરકાંઠાના ઇડરના ગુજારવા ગામમાં બે જૂથ વચ્ચે અ
સાબરકાંઠાના ઇડરના ગુજારવા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. યુવતીની છેડતી મામલે બોલચાલ બાદ ટોળાએ સામ સામે પથ્થર મારો કર્યો હતો. મોડી રાત્રે થયેલ પથ્થર મારાની ઘટનામાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઇડર - વડાલી પોલીસની કાફલો દોડી આવી હતી, અને સમગ્ર મામલો થાળે પાળ્યો હતો.




