VIDEO: સુરેન્દ્રનગરના લીંબડીમાં શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો, બે શખ્સોની ધરપકડ
સુરેન્દ્રનગરના લીંબડીમાં પોલીસે બે શખ્સોને ઝડપ્યા હતા. પોલીસ દ્વારા શંકાસ
સુરેન્દ્રનગરના લીંબડીમાં પોલીસે બે શખ્સોને ઝડપ્યા હતા. પોલીસ દ્વારા શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે ખાતરના જથ્થા સાથે બે આરોપીઓની પણ ધરપકડ કરી છે.
ખાતર, આઇસર ટ્રક સહિત સહિત કુલ ૧૫ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત
લીંબડી શહેરના ટાવર બંગલા પાસેથી ખાતર, આઇસર ટ્રક સહિત સહિત કુલ ૧૫ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધીને આરોપીઓની સઘન પુછપરછ હાથ ધરી છે.




