મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અભ્યાસ માટે પુત્રને વિદેશ મોકલવા પિતાએ 4 લાખના દાગીના ગીરવે મુક્યા, એજન્ટની ઓફિસે ખંભાતી તાળા

પાટણમાં ચાણસ્માનો વિદ્યાર્થી વિદેશ જવાની લાલચે છેતરાયો. ચાણસ્માના મીઠી વાવડી ગામના પટેલ

પાટણમાં  ચાણસ્માનો વિદ્યાર્થી વિદેશ જવાની લાલચે છેતરાયો. ચાણસ્માના મીઠી વાવડી ગામના પટેલ પરિવારને સિદ્ધપુરના બે એજન્ટોએ વિઝાના નામે ચાર લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો. પરિવારે વિઝાની ફાઈલ પરત માગતા એજન્ટએ બે લાખનો ચેક આપ્યો હતો જે બાઉન્સ થયો હતો. ત્યાર બાદ પરિવારે સિદ્ધપુરમાં ઓફિસ પર તપાસ કરતા એજન્ટ ઓફિસે તાળા મારીને ફરાર થઈ ગયો છે. પરિવારે દાગીના ગીરવે મુકીને પુત્રને વિદેશ મોકલવા માટે ચાર લાખ રૂપિયા આપ્યા હતા.

આ સમાચાર શેર કરો