મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: શિકાર કરવા માટે સિંહના ટોળાએ આખલાને ઘેર્યો, જુઓ પછી શું થયું

સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાંથી સિંહના અવાર નવાર અનેક વીડિયો સામે આવતા રહે છે. શિકારની શોધમાં સિંહનું ટોળુ જંગલ છ

સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાંથી સિંહના અવાર નવાર અનેક વીડિયો સામે આવતા રહે છે. શિકારની શોધમાં સિંહનું ટોળુ જંગલ છોડીને શહેર અને ગામડામાં પણ પ્રવેશતું હોય છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં સિંહનું ટોળુ એક આખલાનો શિકાર કરવા માટે તેને ઘેરતું જોવા મળી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ પણ વાંચો: VIDEO: શિકારની શોધમાં આવેલા ત્રણ સિંહોની ત્રાડથી લોકો ભયભીત બન્યા

આ સમાચાર શેર કરો