મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વાપી GIDCની ક્રોમા ઇન્ડસ્ટ્રીઝમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા

વાપી GIDC ફેઝ-3માં આવેલી ક્રોમા ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે તેની ઊંચી જ્વા

વાપી GIDC ફેઝ-3માં આવેલી ક્રોમા ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે તેની ઊંચી જ્વાળાઓ દૂરથી પણ સ્પષ્ટ રીતે દેખાઈ રહી હતી. આગ ઝડપથી આખા પ્લાન્ટમાં ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ GIDC ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ તાત્કાલિક સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસોમાં લાગી હતી. સદનસીબે આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે ઈજાની માહિતી સામે આવી નથી.  

આ સમાચાર શેર કરો