Video: સચિન GIDCની એથર કંપનીમાં લાગી વિકરાળ આગ, ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા
સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી એથર કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. આગ એટલ

સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી એથર કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. આગ એટલી વિકરાળ છે કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળી રહ્યા છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.
જાહેરાત







