મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતથી મોટી સંખ્યામાં પરપ્રાંતિય મતદારો પશ્ચિમ બંગાળ જવા રવાના, રેલવે સ્ટેશને જોવા મળ્યો ધસારો

પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં ભાગ લેવા માટે સુરત

પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં ભાગ લેવા માટે સુરતમાં વસતા પરપ્રાંતીય કામદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતથી મોટી સંખ્યામાં મતદારો ઉધના-સંતરાગાછી ટ્રેન મારફતે પોતાના વતન પશ્ચિમ બંગાળ જવા રવાના થયા છે. આ કામદારોએ લોકશાહીના પર્વમાં જોડાવા માટે સુરતથી પ્રસ્થાન કર્યું છે, જ્યાં ઘણા મતદારોમાં પરિવર્તનની લહેર જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો