VIDEO: અંકલેશ્વરમાં ત્રણ ટ્રક વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, દ્રશ્યો જોઈ કાળજું કંપી જશે
અંકલેશ્વરના મોતાલી પાટીયા નેશનલ હાઇવે ઉપર ત્રણ ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા
અંકલેશ્વરના મોતાલી પાટીયા નેશનલ હાઇવે ઉપર ત્રણ ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં શરૂમાં બે ટ્રકનો અકસ્માત થયો હતો ત્યારે એક ટ્રક ડીવાઈડર કૂદી રોંગ સાઈડ ઉપર ઊતરી ગયો હતો. ત્યાં સામેથી આવતા ટ્રક સાથે અથડાતાં ટ્રકચાલક ગંભીર રીતે ઘવાયો હતો. જ્યારે બીજી ટ્રક હાઇવે ઉપરથી બાજુના ખાડામાં ખાબકી હતી. ગંભીર રીતે ઘવાયેલા ટ્રક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.




