VIDEO: વલસાડના ભાગલ ગામ પાસે કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં કરાયું દિલધડક રેસ્ક્યુ
નવસારીની બોટ દરિયામાં ડૂબી જવાની ઘટના સામે આવી છે, જેમાં

નવસારીની બોટ દરિયામાં ડૂબી જવાની ઘટના સામે આવી છે, જેમાં દમણ કોસ્ટગાર્ડ દ્વારા સમયસર દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું….કોસ્ટગાર્ડે ભારે જહેમત બાદ બોટમાં સવાર તમામ લોકોને સુરક્ષિત બચાવી લીધા હતા અને તેમને નાનીભાગલ ગામના દરિયા કિનારે હેમખેમ લાવવામાં આવ્યા હતા. આ સાહસિક બચાવ કામગીરીના અદભુત દ્રશ્યો પણ સામે આવ્યા છે.




