મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વલસાડના પારડી વિસ્તારમાં બેફામ ટ્રેક્ટરથી અકસ્માત, ચાલકની ધરપકડ

વલસાડના પારડી વિસ્તારના વશી ફળિયામાં નગરપાલિકાના આઉટસોર્સ ટ્રેક્ટરના ચાલકે બેફામ રીત

તસવીર: gstv

વલસાડના પારડી વિસ્તારના વશી ફળિયામાં નગરપાલિકાના આઉટસોર્સ ટ્રેક્ટરના ચાલકે બેફામ રીતે વાહન હંકારીને દિવાલ સાથે અથડાવી અકસ્માત કર્યો….. આ ઘટના અંગે વલસાડ સીટી પોલીસ મથકે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ BNSની કલમ 281 તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ 177 અને 184 હેઠળ નોંધવામાં આવી છે. 20 વર્ષીય ચાલક દીપક પાંગલ રાણા મૂળ મધ્યપ્રદેશના જાંબુઆનો રહેવાસી છે. સીટી પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે... પોલીસ આ ઘટનાની વિગતવાર તપાસ કરી છે.

આ સમાચાર શેર કરો