મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કરણ જૌહર-અનન્યા પાંડે સહિતના સેલિબ્રિટી પહોંચ્યા જામનગર, રિલાયન્સની પાર્ટીમાં હાજરી આપશે

જામનગરમાં ફરી એક વખત બોલિવૂડ સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. રિલાયન્સમાં યોજાનાર એક પાર્ટીમાં ભાગ લ

જામનગરમાં ફરી એક વખત બોલિવૂડ સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. રિલાયન્સમાં યોજાનાર એક પાર્ટીમાં ભાગ લેવા માટે અનેક સેલિબ્રિટી જામનગર પહોંચ્યા છે. કરણ જૌહર, અર્જુન કપુર, અનન્યા પાંડે, દિશા પટણી, ઓરી સહિતના સેલેબ્સ જામનગર એરપોર્ટ પર જોવા મળ્યા હતા. પોતાના ફેવરિટ સેલિબ્રિટીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ પર ઉમટી પડ્યા હતા.

આ સમાચાર શેર કરો