મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: બેપોરમાં ઓઈલ મિલમાં લાગી આગ

કેરળના કોઝિકોડ જિલ્લાના બેપોર વિસ્તારમાં આવેલા એક નાળિયેર તેલના મિલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગવાની આ

તસવીર: gstv

કેરળના કોઝિકોડ જિલ્લાના બેપોર વિસ્તારમાં આવેલા એક નાળિયેર તેલના મિલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગવાની આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભારે ધુમાડો ફેલાઈ ગયો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. તેલની મિલ હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી, પરંતુ સમયસર રાહત અને બચાવ કામગીરી શરૂ થવાથી કોઈ મોટી જાનહાનિ થયાના અહેવાલ નથી.

આ સમાચાર શેર કરો