મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વિજયનગરમાં ડબલ ડેકર ગરનાળું રાતો રાત તોડી પડાયું

સાબરકાંઠાના વિજયનગરમાં ડબલ ડેકર ગરનાળું બનાવવા મામલે જીએસટીવીના અહેવાલનો પડઘો પડ્યો છે..અને ત

સાબરકાંઠાના વિજયનગરમાં ડબલ ડેકર ગરનાળું બનાવવા મામલે જીએસટીવીના અહેવાલનો પડઘો પડ્યો છે..અને તંત્રએ રાતોરાત ડબલ ડેકર ગરનાળુ તોડી પાડવામાં આવ્યું છે. તાલુકા પંચાયતના અધિકારીઓના આદેશથી રાતોરાત ગરનાળુ તોડી પડાયું. લાખોના ખર્ચે બનાવેલું ગરનાળુ તોડી પાડવા માટે પણ ખર્ચો કર્યો છે.

આ સમાચાર શેર કરો