VIDEO: અમદાવાદના AMC વિભાગ પર કોંગ્રેસ નેતાએ ભ્રષ્ટાચારના લગાવ્યા ગંભીર આરોપ
અમદાવાદમાં સતત પડતા ભૂવા મામલે કોંગ્રેસ નેતા શહેઝાદ ખાને AMC પર
અમદાવાદમાં સતત પડતા ભૂવા મામલે કોંગ્રેસ નેતા શહેઝાદ ખાને AMC પર ગંભીર આરોપ લગાવ્યા હતા. 319 મોટા ખાડાને ભરાવવા માટે લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. રોડ વિભાગ પર ભ્રષ્ટાચારના નો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સામાન્ય વરસાદ પછી ભૂવા સતત પડી રહ્યા છે.




