VIDEO: હિંમતનગરમાં બે જુથો વચ્ચે ધીંગાણું, લાકડી લઈ એકબીજા પર તૂટી પડ્યા
રાજ્યના સાબરકાંઠાના હિંમતનગરમાં જુથ અથડામણની ઘટના સામે આવી છે. સાબરકાંઠાના હિંમતનગર ખાતે આવેલા વાસણા અને ચાંદરણી
રાજ્યના સાબરકાંઠાના હિંમતનગરમાં જુથ અથડામણની ઘટના સામે આવી છે. સાબરકાંઠાના હિંમતનગર ખાતે આવેલા વાસણા અને ચાંદરણી ગામની સીમમાં મારામારીની ઘટના સામે આવી છે. બે જુથ લાકડીઓથી એકબીજા પર હુમલો કર્યો હતો. આ હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.જોકે મારામારીનું કારણ હજી અકબંધ છે.




