મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar: નર્મદા ડેમમાં 6 હજાર ક્યુસેક પાણીની આવક, સૌની યોજના અંતર્ગત ભરાશે તમામ ડેમ

નર્મદા ડેમ ઓવરફ્લો થતા સુરેન્દ્રનગરની તમામ નર્મદા કેનલને હાઈલેવલ ઉપર રાખવામાં આવી છે. જેથી હવે સુરેન્દ્રન

નર્મદા ડેમ ઓવરફ્લો થતા સુરેન્દ્રનગરની તમામ નર્મદા કેનલને હાઈલેવલ ઉપર રાખવામાં આવી છે. જેથી હવે સુરેન્દ્રનગરના તમામ ડેમો સૌની યોજના અંતર્ગત ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌથી વધુ મોરબી અને બોટાદમાં આવેલી નર્મદાની કેનાલમાં પાણી છોડવાનું શરુ કરવામાં આવ્યું છે. આ નિર્ણય બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો સિંચાઈ માટે કેનાલમાંથી પાણીનો ઉપયોગ કરી શકશે. નર્મદા કેનાલ દ્વારા ગામડાના તળાવોને પણ પાણી પૂરુ પાડશે સાથે જ  પીવા માટે પણ પાણી આપશે.આ વખતે 1900 કયુકેસ ના સ્થાને 6 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી હવે સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની સમસ્યાનો અંત આવ્યો છે.  

આ સમાચાર શેર કરો