VIDEO: ગીર સોમનાથના પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં 35 હજાર ભક્તોએ દર્શન કર્યા
શ્રાવણ મહિનાના આખરી સોમવાર નિમિત્તે ગીર સોમનાથના પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં 35 હજા
શ્રાવણ મહિનાના આખરી સોમવાર નિમિત્તે ગીર સોમનાથના પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં 35 હજાર ભક્તોએ દર્શન કર્યા હતા.ભક્તોમાં સવારે આરતીમાં પણ હાજરી આપી ધન્યતા અનુભવી હતી.સવારના 10 વાગ્યા સુધીમાં મંદિરમાં 25 ધ્વજારોહણ કરવામાં આવી.
વિજયભાઈ રુપાણીએ પરીવાર સાથે દશઁન,પૂજા , અર્ચન, ધ્વજારોહણ કરી
સુપ્રસીધ્ધ સોમનાથ મંદિર ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ પરીવાર સાથે દશઁન,પૂજા , અર્ચન, ધ્વજારોહણ કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રી સાથે પૂર્વ પાલીકા ઉપપ્રમુખ ઉદય શાહ , નીતીન ભારદ્વાજ સહીત જોડાયા હતા.




