મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગરમાં ઇનાર્કો કંપનીના 300 જેટલા કર્મચારીઓએ કર્યું પ્રદર્શન, આ માંગ ન સંતોષાતા ભભૂક્યો રોષ

ભાવનગરમાં ઇનાર્કો કંપનીના 300 જેટલા કર્મચારીઓએ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. શહેરન

ભાવનગરમાં ઇનાર્કો કંપનીના 300 જેટલા કર્મચારીઓએ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. શહેરના મઘ્યમાં આવેલા કંપનીના પ્રદૂષણને કારણે કંપનીના એક યુનિટને ભાવનગરથી ભોજપરા શિફ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

કંપનીની કાયમી કર્મચારીઓ માટે બસની સુવિધા ઉભી કરવામાં આવી છે. જયારે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ માટે કોઈ સુવિધા ન હોવાથી કર્મચારીઓએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો છે. સાથે જ કાયમી અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓના વેતનમાં પણ મોટું અંતર છે. વારંવાર રજૂઆત છતાં કર્મચારીઓની માંગણીઓ સ્વીકારવામાં ન આવતા આખરે કર્મચારીઓ રસ્તા પર ઉતર્યાં હતા. 

આ સમાચાર શેર કરો