મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહેસાણા હાઇવે પર ૩ હોટલો સીલ

મહેસાણા હાઇવે પર કડક કાર્યવાહી કરતાં અસ્વચ્છતા અને લાયસન્સ વગર ચાલતી ૩ હોટલોને સીલ કરી દીધી છે. તપાસ દરમિયાન રસોડામ

તસવીર: gstv

મહેસાણા હાઇવે પર  કડક કાર્યવાહી કરતાં અસ્વચ્છતા અને લાયસન્સ વગર ચાલતી ૩ હોટલોને સીલ કરી દીધી છે. તપાસ દરમિયાન રસોડામાં ભારે ગંદકી સામે આવતાં નિયમ ભંગ કરનાર એકમોને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પાઠવવામાં આવી છે. બેદરકાર સંચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો