VIDEO: મહેસાણા જીલ્લામાં સાર્વત્રિક વરસાદ, સતલાસણામાં દોઢ ઈંચ વરસાદ
મહેસાણા જિલ્લામાં બપોરે ૧૨ થી ૪ વાગ્યા દરમિયાન અલગ અલગ તાલુકાઓમાં સાર્વત્રિક વર

મહેસાણા જિલ્લામાં બપોરે ૧૨ થી ૪ વાગ્યા દરમિયાન અલગ અલગ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો.... સતલાસણામાં અને ખેરાલુમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે વડનગર અને ઊંઝામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે... આ ધીમીધારે પડેલા વરસાદથી ખેડૂતોના પાકને નવું જીવનદાન મળશે.




