મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહેસાણા : વર્ષો જૂની જર્જરિત પાણીની ટાંકી જમીનદોસ્ત કરાઈ

મહેસાણાના ટીબી રોડ પર આવેલી વર્ષો જૂની અને જોખમી બનેલી પાણીની ઓવરહેડ ટાંકીને મનપા દ્વારા તોડી પાડવામાં

તસવીર: gstv

મહેસાણાના ટીબી રોડ પર આવેલી વર્ષો જૂની અને જોખમી બનેલી પાણીની ઓવરહેડ ટાંકીને મનપા દ્વારા તોડી પાડવામાં આવી છે. જીયુડીસીના કરોડોના પ્રોજેક્ટ અંતર્ગત નજીકમાં જ નવી ટાંકી તૈયાર થઈ જતાં, મંગળવારે એજન્સી મારફત સુરક્ષા વ્યવસ્થા સાથે આ જર્જરિત ટાંકીને ગણતરીની સેકન્ડોમાં જ ભોંયભેગી કરી દેવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો