VIDEO: વડોદરા મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 11માં ભાજપના 3 ઉમેદવાર વિજેતા
વડોદરા મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 11 ભાજપના ત્રણ ઉમેદવાર વિજેતા જાહેર થયા. નરવીરસિંહ ચ
વડોદરા મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 11 ભાજપના ત્રણ ઉમેદવાર વિજેતા જાહેર થયા. નરવીરસિંહ ચુડાસમા, અર્ચનાબેન પટેલ અને નિમિષાબેન શાહ વિજયી બન્યા બન્યા. જ્યારે ઉપેન્દ્ર પ્રજાપતિ બિન હરીફ જાહેર થયા હતાં. જેથી ચારેય બેઠક ભાજપને ફાળે ગઈ છે.



