મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં પેટ્રોલ પંપ પર યુવકને ઢોર માર મારી લૂંટ મચાવનાર મામલે 3ની ધરપકડ

છેલ્લા ઘણાં સમયથી ચોર અને લૂંટારાઓની ગેંગ ગુજરાતભરમાં તરખાટ મચાવી રહી છે એવામાં રા

છેલ્લા ઘણાં સમયથી ચોર અને લૂંટારાઓની ગેંગ ગુજરાતભરમાં તરખાટ મચાવી રહી છે એવામાં રાજકોટમાંથી એક લુંટારુઓનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં કેટલાક શખ્સો દ્વારા પેટ્રોલ પંપ પર લૂંટ મચાવવામાં આવી હતી તેમજ પંપ પર હાજર વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે લૂંટારૂ ગેંગના CCTV સામે આવ્યા છે.

રાજકોટમાં વાવડી વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપમાં ગત 5 તારીખે લૂંટારૂઓની ગેંગે પંપ પર કામ કરતા યુવકને ધોકા અને ધારદાર હથિયારોથી માર મારવામાં આવ્યો હતો. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો