Video/ 150 વર્ષ જૂનું સ્વયંભૂ શિવલિંગ, ભારતમાં દક્ષિણ તરફ મુખ ધરાવતા 2 મંદિરો પૈકીનું એક શિવ મંદિર
શ્રાવણ મહિનો ભગવાન શિવની ભક્તિ માટે અત્યંત પવિત્ર અને મહત્વનો માનવામાં આવ
શ્રાવણ મહિનો ભગવાન શિવની ભક્તિ માટે અત્યંત પવિત્ર અને મહત્વનો માનવામાં આવે છે. સુરેન્દ્રનગરના મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ભારતમાં દક્ષિણ દિશામાં મુખ ધરાવતા માત્ર 2 શિવમંદિરો આવેલા છે, જે પૈકી એક મંદિર સુરેન્દ્રનગરમાં અણઘટનાથ મહાદેવજીનું મંદિર છે. 150 વર્ષ જુનું છે અણઘટનાથ મહાદેવજીનું મંદિર. ભક્તો વિશેષ રીતે શિવલિંગ પર જળ, દૂધ અને બિલીપત્ર અર્પણ કરી પૂજા કરે છે. રુદ્રાભિષેક અને શિવ મહિમા સ્તોત્રનો પાઠ મંદિરમાં શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે. આ મહિનામાં શિવભક્તો ઉપવાસ, જપ અને દાન કરી શિવકૃપા પ્રાપ્ત કરે છે.
જાહેરાત







