VIDEO: ભાવનગર ઝેરી દારૂ કાંડમાં 13 આરોપીઓ 10 દિવસ રિમાન્ડ પર
ભાવનગર ઝેરી દારૂ કેસમાં પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યાં હતા. 13 આરોપીઓને રજૂ કરી પોલીસ

ભાવનગર ઝેરી દારૂ કેસમાં પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યાં હતા. 13 આરોપીઓને રજૂ કરી પોલીસે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. પોલીસે કહ્યું કે, નકલી અને ઝેરી દારૂની ડિસ્ટ્રીબ્યુટ થયેલી છેલ્લી બોટલ સુધી પહોંચવાની કવાયતમાં તેઓ લાગેલા છે.




