VIDEO: જુનાગઢના મેંદરડામાં 6 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો
જુનાગઢના મેંદરડામાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો. અહિં 6 કલાકમાં 12 ઇંચ વરસાદ પડતા જુનાગઢથી મેંદરડા વાય
જુનાગઢના મેંદરડામાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો. અહિં 6 કલાકમાં 12 ઇંચ વરસાદ પડતા જુનાગઢથી મેંદરડા વાયા ઈવનગરનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. તોમજ ભારે વરસાદના કારણે ભાટિયા ગામ પાસે કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો.
રાહદારીઓ ફસાયા
વરસાદના કારણે કોઝવે તૂટતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. રસ્તો બંધ થતા રાહદારીઓ ફસાયા છે. લોકો કમરસમા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે. 3 કલાકથી રસ્તો બંધ થતા મેંદરડા જૂનાગઢનો સંપર્ક તૂટ્યો છે.




