મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી વઢવાણનો ૧ હજાર વર્ષ જૂનો ઐતિહાસિક ગઢ તૂટ્યો!

સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને પગલે વઢવાણનો આશરે ૧ હજાર વર્ષ જૂનો

તસવીર: gstv

સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને પગલે વઢવાણનો આશરે ૧ હજાર વર્ષ જૂનો ઐતિહાસિક ગઢ તૂટી પડ્યો છે. ધોળીપોળ નજીક આવેલા ગઢની દિવાલ ધરાશાયી થઈ હતી, જોકે સદનસીબે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. ગઢના રીનોવેશન માટે વારંવાર માંગ કરવા છતાં પુરાતત્વ વિભાગ અને પાલિકા તંત્ર દ્વારા ધ્યાન ન અપાતાં આખરે ગઢ તૂટ્યો હોવાનો આરોપ લગાવી વઢવાણવાસીઓમાં ભારે રોષ ફેલાયો છ

આ સમાચાર શેર કરો