મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: સાઓ પાઉલો નજીક VoePass ATR72 પ્લેન થયું ક્રેશ, 62 લોકોના મોત

VoePass ATR72-500 જે PS-VPB તરીકે નોંધાયેલ છે અને કાસ્કેવેલથી સાઓ પાઉલો સુધીની સ્થાનિક ફ્લાઇટનું સંચાલન કરે છે, ત

VIDEO: સાઓ પાઉલો નજીક VoePass ATR72 પ્લેન થયું ક્રેશ, 62 લોકોના મોત

VoePass ATR72-500 જે PS-VPB તરીકે નોંધાયેલ છે અને કાસ્કેવેલથી સાઓ પાઉલો સુધીની સ્થાનિક ફ્લાઇટનું સંચાલન કરે છે, તે સાઓ પાઉલો નજીકના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. ફ્લાઇટ 2Z2283 જ્યારે ક્રેશ થઈ ત્યારે તેમાં સવાર 62 લોકોના મોતની માહિતી મળી રહી છે.

વાયરલ વિડીયોમાં પ્લેન જમીન તરફ ધસી આવતું દેખાતું હતું. VoePass એ બ્રાઝિલની પ્રાદેશિક એરલાઇન છે અને તે 15 એરક્રાફ્ટ ચલાવે છે. 1995માં Passadero તરીકે સ્થાપના કરવામાં આવી હતી અને 2019માં VoePass તરીકે પુનઃબ્રાંડ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો