મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: ઈરાની મિસાઈલોના આક્રમણથી ઈઝરાયલના જેરૂસલેમમાં ગુંજ્યા સાયરન, નાગરિકોને તંત્રએ આપી સૂચના

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને 1 મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે. આ યુદ્ધમાં સે

 મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને 1 મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે. આ યુદ્ધમાં સેંકડો લોકોના મોત થયા છે જ્યારે હજારો કરોડનો ખર્ચ પણ થઈ રહ્યો છે. ઈરાને ઈઝરાયેલના જેરુસલેમ શહેર પર મિસાઈલો દાગી હતી. મળતા અહેવાલ પ્રમાણે  જેરૂસલેમમાં વહેલી સવારે સાયરન ગુંજી હતી. આ ઈઝરયલ સેનાએ વચ્ચે આકાશમાં ઈરાની  મિસાઈલ તોડી પાડી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. વાયરલ વીડિયોમાંઈઝરાયલની સંરક્ષણ પ્રણાલી દ્વારા મિસાઈલને હવામાં જ નષ્ટ કરતી જોઈ શકાય છે. આ ઘટનાને પગલે સુરક્ષા વ્યવસ્થા સખત કરવામાં આવી છે અને નાગરિકોને સુરક્ષિત સ્થળે રહેવા સૂચના અપાઈ 

આ સમાચાર શેર કરો